________________
મહાવીર પ્રભુનું ગીત )
ક્ષત્રિય કુંડના રાજાના કુંવર (૨) (સ્થાઈ)
પારણીયે પીઢતાને માતા મીઠા મધુર એવા ગીતો સુણાવતી
ક્ષત્રિય કુંડના...૧
સુંદર કાયા એની કાંચન રંગની સુકોમલ કાયા એની દિશે રળિયામણી
ક્ષત્રિય..૨
આંખો છે એની કરૂણા રસ ભીની હોઠે લાલ લાલ સંધ્યાની લાલી
ક્ષત્રિય...૩
કાને છે કુંડળ હીરા માણેકના દર્શન કરીને સૌ આનંદ પામતા
ક્ષત્રિયે..૪
Cછે જ વાતે
માતા ત્રિશલાને પિતા સિદ્ધાર્થ રાજા. ત્રણ જગતમાં એના વાગે છે વાજા..
ક્ષત્રિય.૫
અરિહંત થઈ તમે સિદ્ધ પદ પામ્યા કનક “કિત થી આજ ““હરિ” પ્રત્યે ધ્યાયા.
ક્ષત્રિય....૬ રચના સમય - વિ. સં.૨૦૫૧ વૈશાખ વદ-૧૩
તા. ૨૭-૫-૯૫ સ્થળ: પેટલાદ નગર.