________________
૨૨. બિજબુધ્ધિલધ્ધિ, ૨૩. તેજલેશ્યાલબ્ધિ, ૨૪. આહારકલબ્ધિ, ૨૫. શિતલેખ્યાલબ્ધિ, ૨૬. વૈકિયલબ્ધિ, ૨૭. અક્ષીણમહાનસી, ૨૮. પુલાકલબ્ધિ ૨૮ આણાહારી વસ્તુઓ:
૧. અગર, ૨. અફિણ, ૩. અતિવિષની કળી, ૪. અંબર, ૫. એળીયો, ૬. કસ્તૂરી, ૭. કડું, ૮. કરીયાતું, ૯. કંદરું, ૧૦. ખારો, ૧૧. ખરસાર, ૧૨. ગળો, ૧૩. ઘોડાવજ, ૧૪. હળદર, ૧૫. ચુનો, ૧૬. ધેરીગોટલી, ૧૭. ટંકણ, ૧૮. તગર, ૧૯. ત્રીફળા, ૨૦. બાવળ, ૨૧. બુચકણા, ૨૨. મલયાગરૂ, ૨૩. લિંબડાના પંચાંગ, ૨૪. વખમો, ૨૫. સુખડ, ૨૬. સુરોખાર, ૨૭. ગોમુત્રાદિ, ૨૮. ફટકડી
ઓગણત્રીશ વરૂનું વર્ણન. ૨૯ વાર:
૧. નામ, ૨. વેશ્યા, ૩. શરીર, ૪. અવગાહના, ૫. સંઘયાણ, ૬. સંજ્ઞા, ૭. સંઠાણ, ૮. કષાય, ૯. ઈન્દ્રિય, ૧૦. સમુદ્રઘાત, ૧૧. દ્રષ્ટિ, ૧૨. દર્શન, ૧૩. જ્ઞાન, ૧૪. જોગ, ૧૫. ઉપયોગ, ૧૬. જીવનેઉપજવાનું, ૧૭. કાલ સંખ્યાનું, ૧૮. આયુ, ૧૯. પર્યાપ્ત, ૨૦. આહાર, ૨૧. આગતિગતિ, ૨૨. વેદ, ૨૩. ભુવન, ૨૪. પ્રાણ, ૨૫. સંપદા, ૨૬. ધર્મ, ૨૭. યોનિ, ૨૮. કુલકોડી,
૨૯. અલ્પબદુત્વ, ૨૯ મૂર્ખ:
૧. ભુખ લાગ્યા વિના ખાનાર. ૨. અજીર્ણ છતાં ખાનાર. ૩. ઘણી નીદ્રા કરનાર.
૪. ઘણુ ચાલનાર. ૫. પગ પર ભાર દઈ બેસનાર. ૬. વડી નીતિ લઘુનીતિ રોકનાર. ૭. નીચના મસ્તક પર પગ મુકી સુનાર. ૮. આખી રાત્રી સ્ત્રી સેવનાર.
૧૦૬
કનકકુપા સંગ્રહ