________________
નં
૨૪ ધાર શરીર અવગાહના
સંઘયણ
સંજ્ઞા સંસ્થાના
+
ખ
કષાય
છે
:
લેશ્યા ઈન્દ્રિય બે સમુદ્રઘાત
શું
છે
દષ્ટિ
દર્શન
ચારિત્ર પાળવાના ૨૪ બોલ પાંચ સમિતી ગુપ્તિ પાળવી દેવગુરૂની આશાતના ટાળવી શીત ઉષ્ણતા સહેવી એકાંતમાં રહેવું ઉઘાડે પગે ચાલવું લોચ કરવો હંમેશા એક ભક્ત કરવું ભુમિ શયન કરવું આયંબિલ કરવું
યોગોદહન તપ કરવો ૧૧. બાવીસ પરિસહ સહેવા
રાત્રે ચાર આહાર ત્યાગ ૧૩. પ્રમાદ ત્યાગ ૧૪. અપ્રતી બધ્ધ વિહાર કરવો ૧૫. અસત્ય વાણીનો ત્યાગ
લોકોના વચન સહન કરવા એક ઠેકાણે રહેવું નહિ ? ક્ષમા ધારણ કરવી
બે વાર પડિલેહણ કરવું ૨૦. ગુરૂના વચન સહન કરવા ૨૧. હંમેશાં સિધ્ધાંત ભણવા ૨૨. ગુરૂકુળ પાસે રહેવું ૨૩. ગોચરી ૪૨ દોષ રહિત લાવવી ૨૪. પંચ મહાવ્રત પાળવા
રાાન
અજ્ઞાન
યોગ ઉપયોગ ઉપપાત અવન સ્થિતિ પર્યામિ કિમાધાર સંજ્ઞા ગતિ આગતિ
૧૦૦
કનકકૃપા સંગ્રહ