SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ શૂઝ પશ્ચિય ૧.નવકાર મંત્ર - જાપ ધ્યાન મંત્ર માટે ૨. પંચિંદિય - ગુરૂ સ્થાપના માટે ૩. ઈચ્છામિખમાસમણો - દેવગુરૂને વંદન માટે ૪. ઈચ્છકાર - સુગુરૂને સુખ શાતા પુછવા માટે ૫. ઈરિયાવહિયં - પાપના પ્રાયશ્ચિત માટે ૬. અન્નત્ય કાઉસ્સગ્નમાં આગાર માટે ૭. કરેમિ ભંતે - વિરતિના પચ્ચખાણ માટે ૮. સામાયિય વયજુરો - સામાયિક પારવા માટે ૯. જંગચિંતામણિ - શાશ્વતા તીર્થ સ્મરણ માટે ૧૦. ઉવસગ્ગહર - સ્તવન સ્ત્રોત્ર માળા જાપ માટે ૧૧. જયવિયરાય પ્રભુ પ્રાર્થના માટે ૧૨. કવ્વાણમંદ - થાય સ્તુતિ માટે ૧૩. સંસારદાવાનલ - થાય સક્ઝાયા ૧૪. વંદિત - ૧૨ વ્રતના અતિચાર ૧૫. અભુઠિઓ • ગુરૂવિનય આશાતનાને ખમાવવા ૧૬. સાત લાખ • ૮૪ લાખ યોનિ સાથે ક્ષમાપના ૧૭. લોગસ્સ - માળા કાઉસ્સગ્નમાં સ્મરણ ૧૮. લઘુશાંતિ - શાંતિની ઉદ્ઘોષણા ૧૯. મહજિણાણ - શ્રાવકની સજ્જાય ૨૦. સકલતીર્થ - ત્રણ લોકના તીર્થની વંદના એકવીશ વસ્તુ ઘણા Iધુએ તજવાના ૨૧ મોટા દોષો: ૧. મૈથુન, ૨. રાત્રી ભોજન, ૩. આધાકમ, ૪. શૈયાતર આહાર વાપરે, ૫. રાજપિંડ, ૬. હસ્તકર્મ, કનકકૃપા સંગ્રહ ૮૧
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy