________________
' પ.પૂ. આ.ભ. શ્રી નકપ્રભ સૂરીશ્વરજીનું ગીત
(રાગ : મારો બેડો લગા દીજો પાર)
ગુરૂ નક પ્રભ સૂરિરાજ, ગુરૂવર ભજીએરે જગ ઉપકારી કર્મ નિવારી, કરો પાવન મુજ કામ
ગુરૂવર...૧ કરૂણા સાગર કનક ગુરૂવર, કૃપા કરો કિરતાર
ગુરૂવર...૨ કર્મખાણથી દૂર થઈને, થયા શુધ્ધ કંચન ,
ગુરૂવર...૩ ભાભર નગરે માતની કુખે, જન્મ લીધો ગુણધામ
ગુરૂવર...૪ હાડેચા નગરમાં કાળ કર્યો રે, થયો ક્નક કીર્તિસ્થંભ ગુરૂવર...૫ શાન્તિચંદ્રસૂરિ જશ હિત કર્તા, તપાગચ્છ ધરનાર
ગુરૂવર...૬ કામકુંભ ગુરૂ કામધેનુ રે, સિધ્યાં સહુનાં કામ
ગુરૂવર...૭ કષ્ટ કુમતીને કુગતિ કાઢો, નાવ કરો ક્લિાર
ગુરૂવર...૮ ‘‘નક' તણી ઘણી “ “કીરતિ” કરતાં, હરિ થયા કૃતાર્થ ગુરૂવર...૯
પ.પૂ.આ.શ્રી કનકપ્રભ સૂરીશ્વરજી મ.સા.નું નામ “ક'' થી
શરૂ થતું હોવાથી તથા આચાર્યના ૩૬ ગુણો હોવાથી આ ગીતમાં ૩૬ વખત ક” નો ઉપયોગ કર્યો છે.
જન્મ : ભાભર (ગુજરાત) સંવત ૧૯૦૨ માગશીર્ષ સુદ ૫ બાળપણનું નામ : જોઈતાભાઈ
માતાનું નામ : કકલબેન પિતાનું નામ : ચુનીલાલભાઈ
દીક્ષા : સંવત ૧૯૮૭ વૈશાખ સુદ ૩, અમદાવાદ (ગુજરાત) ગુરૂનું નામ : આ.શ્રી. શાન્તિચંદ્ર સૂરીશ્વરજી મ.સા. દીક્ષિત નામ : કંચનવિજયજી પન્યાસ પદ : ભાભર, સંવત ૨૦૧૫, મહા સુદ ૧૫ આચાર્યપદ : ભાભર, સંવત ૨૦૨૯, મહા સુદ ૬
નામ : આચાર્ય શ્રી ક્નકપ્રભસૂરીશ્વરજી સ્વર્ગવાસ : ૨૦૪૬ ચૈત્ર વદ ૭ મંગળવાર
દિનાંક ૧૭-૪-૧૯૯૦, હાડેચાનગર (રાજસ્થાન)