SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ “સંસાર દુઃખમય છે એવી ભાવનાથી પ્રથમ વૈરાગ્યને (વૈષયિક સુખ ઉપરના શ્રેષને) દઢ કર જોઈએ. આ શ્રેષ એ પ્રશસ્ત મનેભાવ હોવાથી પુણ્યાનુબંધિ પુણ્યને ઉપાર્જન કરાવનારે છે. આ પ્રશસ્ત મનેભાવ પિતાની મેળે જ દૂર થઈ જાય છે અને પછી સુખ ઉપર માધ્યચ્ચ (રાગ કે શ્રેષને અભાવ) ઉત્પન્ન થાય છે. “ સુરમ્' એ ભાવના સમ્યગ્દર્શનને પિદા કરનારી છે, અર્થાત્ સુખવિષયક માધ્યચ્યમાંથી સમ્યગ્દર્શન નિષ્પન્ન થાય છે. (૬) દુઃખવિષયક માધ્ય–આવી જ રીતે દુઃખમાં પણ માધ્યચ્ચ કેળવવું જોઈએ. પ્રથમ દુઃખ ઉપર રાગ (અનુકૂલતાની બુદ્ધિ, “કર્મનિર્જરા વગેરેનું કારણ છે એમ માનીને) કેળવવું જોઈએ. આ રાગ, એ પ્રશસ્ત મને ભાવ હેવાથી, દુઃખવિષયક માધ્યચ્ચને (દુઃખ ઉપર રાગ કે દ્વેષને અભાવ) ઉત્પન્ન કરીને, સ્વયમેવ નાશ પામે છે. જો કે સુખવિષયક કે દુખવિષયક માધ્યચ્ચ તત્વ જ્ઞાન વિના ન સંભવે, તેથી તેને તત્ત્વજ્ઞાનજન્ય સર્વવિષયક માધ્યચ્યમાં (જેનું વર્ણન આગળ કરવાનું છે) લેવું જોઈએ; છતાં આ બે પ્રકારો અતિ ઉપયોગી હેવાથી સર્વવિષયક માધ્યચ્યથી પૃથફ પાડ્યા છે. સુખ કે દુઃખ વિષયક માધ્ય શ્રી તીર્થકર ભગ S૪
SR No.023004
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorAnahat
PublisherHiralal Maniklal Shah
Publication Year1958
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy