________________
૭. ઉપાય સંગ્રાહક શબ્દ
કરુણા ભાવના ૮. તેની ટૂંકી વ્યાખ્યાઓઃ
__परदुःखप्रहाणेच्छा करुणा । परदुःखविनाशिनी करुणा । दीनादिषु प्रतीकारपरा बुद्धिः कारुण्यम् । ૯. પયાર્યો :
કરુણા, અનુકંપા, દયા, અકૃણા, દીનાનુગ્રહ, વગેરે. ૧૦. પ્રકારઃ
લૌકિક દખિતદર્શનજન્ય, 8. મોહજન્ય,
T સંવેગજન્ય (સમ્યગ્દષ્ટિને),
'! સ્વાભાવિક (અપ્રમાદિ મહામુનીઓને); નિશ્ચયિક/ વ્યાવહારિક
સ્વાત્મવિષયક) પરાત્મવિષયક વગેરે. ૧૧. ફળો: - તીર્થકરવ, સ્વ પર દુઃખ નાશ, શુભ પરિણામ વૃદ્ધિ, અહંકાર નાશ, અન્ય પર અપકાર કરવાની વૃત્તિને નાશ, આર્તધ્યાનનાશ, દયા, વ્રતોમાં સિદ્ધિ, સંકલેશનાશ, સત્વ-શીલપ્રજ્ઞામાં વૃદ્ધિ, પુણ્યોપાર્જન, પાપક્ષય, પરોપકાર કરવા માટેના બળની પ્રાપ્તિ, અધિકગુણ આત્માઓની પિતાના પર કરુણા, તેમની સાથે સંબંધ, વગેરે. ૧૨ શેષ મુદ્દાઓ : છે. કરુણામય એવા જિનપ્રવચનને કરુણાદ્ર એવું હૃદય જ
સમજી શકે.