________________
ધર્મસ્થાનામાં મૂર્તિમતી પ્રમેાદભાવનાને જોતાં શીખેા. ખીજાએદ્વારા વ્યક્ત થતી પ્રમેાદભાવના ઉપર પ્રમેાદભાવ કળવા.
ધનાં પ્રત્યેક આલંબનને જોઈને હૃદયમાં હું પામેા. પ્રમેદભાવના વિના સ્વરૂપરમણુતાની પ્રાપ્તિ શકય નથી. પ્રમેાદભાવના ધમ માંથી થતા વિનિપાતમાંથી બચાવે છે. વર્તમાનમાં જે દેવદુ ભ ધમ સામગ્રી મળી છે, તેની વિચારણાથી આનંદિત અનેા.
સર્વાંત્ર (વિશેષે કરીને ચતુર્વિધ સંઘની પ્રત્યેક વ્યક્તિમાં) ગુણુ! જોતાં શીખેા.
6
શ્રી અરિહંત ભગવ ંતાનું આ શાસન અત્યંત ઉત્તમ છે ’ એવી ભાવના પુનઃ પુનઃ કરા.
卐
૪૨