SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વારા આપણું પુણ્ય વધતું જ રહે, તે માટે શાસકાર ‘નમસ્કાર મહામંત્ર’તુ વારંવાર સ્મરણ કરવા માટે કહે છે. નમસ્કાર મહામંત્રનું ધ્યાન એ પ્રમાદભાવનાની ઉપાસનાનું સર્વશ્રેષ્ઠ સાધન છે. પંચપરમેષ્ઠિનમસ્કાર એ પ્રમેાદભાવનાના અર્ક છે, નિચેાડ છે. નમસ્કાર મહામત્રને ×ચૌદ પૂર્વના સાર કહેવાય છે. નમસ્કાર મહામત્રનેા સાર પ્રમાદ ભાવના છે, અર્થાત્ ચૌદપૂર્વના સારના સાર પ્રમેદભાવના અને છે. ‘નમસ્કાર મહામત્ર' જેમ સ શાસ્રામાં અનુસ્મૃત છે, તેમ પ્રમેાદભાવના પણ સશાસ્ત્રોમાં અનુસ્મૃત છે. ‘મસૂ એ મેાક્ષનુ' ખીજ છે. તે પ્રમાદભાવનાનું દ્યોતક છે અર્થાત્ પ્રમેાદભાવના એજ મેાક્ષનું ખીજ છે. નમસ્કાર મહામત્ર જેમ સ પાપપ્રણાશક છે અને સમગàામાં પ્રથમ મગલ છે, તેમ પ્રમેાદભાવના પણ સર્વ પાપને હરનાર અને સર્વોત્કૃષ્ટ મંગલ છે. સર્વશાસ્ત્રકારો ગ્રંથના પ્રારંભમાં ઈષ્ટદેવતાસ્મરણરૂપ ભાવ મંગલ કરે છે, અર્થાત્ સર્વશાસ્ત્રાની શરુઆત પ્રમેાદ ભાવનાથી જ થાય છે. * પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામત્ર : नमो अरिहंताणं । नमो सिद्धाणं । नमो आयरियाणं । नमो उवज्झायाणं । नमो लोए सव्वसाहूणं । एसो पंचनमुक्कारो, सव्वपावप्पणासणो । मगलाणं च सव्वेसिं, पढमं हवाइ मंगलं ॥ (આ વિષયને વિશેષ જાણવા, જુએ, ‘શ્રી નમસ્કાર મહામ’ત્ર’ નામક પુસ્તક.) × ચૌઢપૂર્વી=સમગ્ર જન વાઙમય. 30
SR No.023004
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorAnahat
PublisherHiralal Maniklal Shah
Publication Year1958
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy