________________
મોહના પ્રાબલ્યના કારણે જીવને બીજા પ્રાણીઓના સુકૃત તરફ ષ હોય છે અને તેથી સદાચારી પુરુષોમાં રહેલ સદાચારને જોઈને તેને હર્ષ થતો નથી. આવી જ રીતે બીજાનું સુખ, બીજાનાં ગુણે અને ધર્મના આલંબને (જિનમંદિરાદિ) જોઈને તે આનંદ અનુભવી શક્તો નથી, એટલું જ નહીં, પણ તેમના તરફ તે ઈર્ષાભાવને ધારણ કરે છે. પિતામાં ગુણે ન હોવા છતાં કેઈપિતાની પ્રશંસા કરે તે તેને આનંદ થાય છે જ્યારે ગુણ પુરુષમાં ગુણ હોવા છતાં તેમની પ્રશંસા તેને ગમતી નથી. ગુણ પુરુષને જોઈને તેને ઈર્ષ્યા કે અસૂયા ઉત્પન્ન થાય છે. આ ઈર્ષા અને અસૂયાવડે તેનું મન અધિક અધિક કલુષિત બનતું જાય છે. પારકાની મહત્વની વાત તેને સાવ તુચ્છ લાગે છે અને પોતાની નાની પણ સારી વાત તેને ખૂબ મેટી લાગે છે. પારકાનો મેરૂ જેટલો ગુણ તેને રાઈ જેવડો લાગે છે અને પોતાને રાઈ જેવડે ગુણ તેને મેરૂ જેટલે લાગે છે. નિર્ગુણ એવા પિતાને કઈ વંદન કરે, તે તેને ગમે છે; પણ ગુણ પુરુષને કઈ વંદન કરતું હોય, તે તે તેની મશ્કરી કરે છે. ગુણહીન એ તે પિતાની જ પ્રશંસા કરે છે અને ગુણવાન પુરુષની નિંદા કરે છે. આ બધી વૃત્તિએના કારણે તે ગની (મોક્ષમાર્ગની) પ્રાપ્તિથી દૂર રહી જાય છે. આપણું અશુભવૃત્તિઓ આપણા શત્રુનું કામ કરે છે. જે પિતાની જ શ્લાઘા કરે છે, તે લોકમાં નિંદનીય બને છે. ગુણી પુરૂષોના ગુણની જે અનુમોદના કરતો નથી, તેની લેકમાં પણ પ્રશંસા થતી નથી. જે ગુણી પુરુષને
२४