________________
છે, તેમ સર્વ પ્રવૃત્તિચકોનું કેદ્ર આત્મા છે. મધ્ય એવા આત્મામાં રહે તે મધ્યસ્થ. તાત્પર્ય એ છે કે તે મહામધ્યસ્થ સર્વદા સ્વરૂપમાં જ રમે છે. કર્તૃત્વ, ભકતૃત્વ, વગેરે ભાવેને ગૌણ કરીને આ મહામધ્યસ્થ પગલિક ભાને સાક્ષિમાત્ર રહે છે. દષ્ટ બનેલો તે કર્મોથી પાસે નથી.
તે મહામધ્યસ્થનું માધ્યચ્ય એટલું બધું ઉચ્ચ બની ગયું હોય છે કે તેને સ્વદર્શન પ્રત્યે રાગ અને પરદર્શન પ્રત્યે દ્વેષ પણ હોતું નથી. તે કેવળ સત્યનું જ આશ્રચણ કરે છે. કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય
"न श्रद्धयैव त्वयि पक्षपातो न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीर ! प्रभुमाश्रिताः स्मः ।।
અિગવ્યવદ કાત્રિશિકા] હે વીર ! અમને કેવળ શ્રદ્ધાથી આપના ઉપર પક્ષપાત નથી, તેમ કેવળ દ્વેષથી અન્ય ઉપર અરુચિ નથી, પણ યથાર્થ આપ્તપણાની પરીક્ષાથી અમે સમર્થ એવા આપનું જ શરણ સ્વીકાર્યું છે.
પરમમધ્યસ્થ શ્રી વીતરાગભગવંત સિવાય અન્ય દેવતાઓને માનનારા છ પ્રત્યે પણ ચારિસંજીવની ચાર ન્યાયથી તે મહામધ્યસ્થ પરમ હિતકારી એવી મધ્યસ્થ
આ ન્યાયનું સ્વરૂપ ઉપા. શ્રી યશોવિજયજી કૃત ‘દ્વાન્નિશમ્ દ્વાáિશિકા” વગેરે ગ્રંથેથી જાણી લેવું.
૮૫
.