________________
ભેદ છે. જો કે જ્ઞાનવરણીય કર્મના ક્ષયાપશમથી આ જ્ઞાન પ્રગટે છે, છતાં આત્મદૃષ્ટિ જાગૃત થયેલ જીવ વસ્તુતત્ત્વને તેના ખરા સ્વરૂપમાં જાણે છે ત્યારે તેનું જ્ઞાન તે સમ્યક્ જ્ઞાન કહેવાય છે, અને વિપરીત રીતે વસ્તુતત્ત્વને જાણનારનું જ્ઞાન તે મિથ્યા જ્ઞાન કહેવાય છે, માટે પ્રથમના ચાર જ્ઞાન તે સમ્યજ્ઞાન છે અને તે પછીનાં ત્રણ જ્ઞાન તે મિથ્યાજ્ઞાન છે. વસ્તુતત્ત્વનું' ખરૂં સ્વરૂપ.
દરેક પદાર્થો પાત પેાતાના સ્વભાવમાં રહેલા છે. તેના સ્વભાવમાં સયાગ સબધથી ફેરફાર થતા નથી. સમૈગ સંબધ એટલે એક પદાર્થની સાથે એકજ સ્થાનમાં અનેક પદાર્થોનું જોડાઇને રહેવાપણુ· થાય છે તે. ઢષ્ટાંત તરિકે જીવ અને પુદ્ગલા-કમાં એક સાથે રહેવા છતાં જીવ એ જડ પુદ્ગલ રૂપ થતા નથી અને પુદ્ગલા તે જીવ થતાં નથી. આકાશમાં અનેક જીવ પુદ્ગલા રહ્યાં છે તે છતાં આકાશ તે રૂપ થતું નથી, તેમ તે આકાશ રૂપ થતાં નથી. તેવી રીતે દેહમાં આત્મા રહેલ છે છતાં દેહ એ આત્મા થતા નથી અને આત્મા એ દેહુ થતા નથી. વસ્તુના પર્યાયા બદલાય છે પણ વસ્તુના નાશ થતા નથી. વસ્તુ તે મૂળ દ્રવ્ય, તે જુદા જુદા આકારામાં ગાઠવાય એ રૂપે તેની તે ઉત્પત્તિ કહેવાય, પૂના આકારના ત્યાગ એ નાશ કહેવાય, છતાં આ ઉત્પત્તિ અને નાશ એ અને સ્થાને તે મૂળ વસ્તુની