________________
૨
આગળ વધી શક છે, જેને હું અપર એ નથી તેઓને વધી છે. તે મહાત્માઓ એવી કલ્યાણરૂપ ફળના સાબી થાય છે. આ * મેક્ષને ઉપાય સમ્યાન દર્શન ચરિત્રરૂપ જે જિનેશ્વર રે વણો છે...બતાવ્યો છે તેના તરફ પ્રવૃત્તિ કરવી તે દૂર રહો પણ પાપી છે તે ઉલટા તે સઉપાયને મલીન કરવાની- વખોડવાની પ્રવૃત્તિ કરે છે. તે સમ્યક જ્ઞાનાદિની
રાધના કરવાનું જેમ મહાન ફળ કહેલું છે તેમજ તેની વિરાધના કરનારને મહાન અનર્થની પ્રાપ્તિ પણ કહેલી છે. જેમ ઉંચા સ્થાન ઉપરથી પહેલું અને વિષવાળા અન્નથી તૃપ્તિ કરવી તે દુઃખરૂપ થાય છે તેમ જ્ઞાનાદિ સમ્યફ માર્ગને મલીન કરવાથી તેની નિંદા કરવાથી–તે તરફ ષ રાખવાથી અંતર્થની પ્રાપ્તિ થાય છે. - આ
પ્રમાદ, જ મરશે કે પીડા પામશે તેની દરકાર રાખ્યા વિના અયતનાએ પ્રવૃત્તિ કરતાં, છે મારે કે ન મરે છતાં પ્રમાદી છવને તે હિંસા લાગે જ છે. પણ જેઓ નીચી દષ્ટિ રાખી ઉપગની જાગૃતિ પૂર્વક ચાલે છે છતાં શરીરની અસ્થિરતાને લઈને જીવની વિરાધના થઈ જાય તે પણ યતની પૂર્વક ચાલનારાને-પ્રવૃત્તિ કરનારાને કમને. બંધ થતું નથી, કેમકે તે પોતાની જાગૃતિને ઉપયોગ ત્રીજને નુકશાન ન થાય તેવી લાગણી પૂર્વક કરી રહ્યો છે.