SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭૨ ] ગૃહસ્થ ધર્મ મજબૂતાઇ વધે તે માટે બહુ નિયમિત રહેવું, પતિની સામા કદી પણ ન થવું. પોતાનો પતિ કદાચ અકારણ ગુસ્સો કરે તો વખત જોઈ મૌન રહેવું અને તે ખુશીમજામાં હોય તે વેળાએ ખરી હકીકત કે ખરો આશય બતાવી તેની ભૂલ સમજાવીને સુધરાવવી, પણ તે જ વખતે સામા બોલી કલેશ ન કરવો. કોઈની કહેલી વાત પર લક્ષ ન આપતા જાતે તપાસ કરી પછી જ તે વિશે પતિનો ખુલાસો માંગવો. કોઈ પ્રસંગે ઇશારાથી ભૂલ બતાવવી પણ તેનો અંત ન લેવો પતિના સુખી દિવસોમાં આનંદ કરવો. દુઃખી દિવસોમાં મદદગાર થવું. આમ જીવન ગુજારનાર પતિ પત્નીના ગૃહવ્યવહાર સુખમય નીવડે છે.
SR No.023001
Book TitleGruhastha Dharm
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykeshar Chandrasuri Foundation Girivihar Trust
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy