________________
ક્રમનાં કારણેા.
સ્વરૂપના યથાશક્ય પૂર્ણ વિકાસ, સર્વદશિત્વ, શાશ્વત સત્ય શ્રદ્ધા અને રસદાચાર તથા સર્વશક્તિમાનપણારૂપ અનંતશકિત એ આત્માના આધ્યાત્મિક સ્વરૂપે છે.
می شنبه
ત્રીજા, પાંચમા, છઠ્ઠા અને સાતમા કર્માંથી મુખ્ય આધ્યાત્મિક સ્વરૂપનું આવરણ થતું નથી. આ ચારે આ કર્માનું નિવારણ થતાં ઉચ્ચ સુખ પરિણમે છે, જન્મ અને મૃત્યુ રહિત અવિરત જીવન પ્રાપ્ત થાય છે, જીવનમાં એક સરખી સમસ્થિતિ આવે છે, ઉચ્ચ-નીચ દશા પ્રાપ્ત કરવાનું રહેતું જ નથી, સદાકાળ વિશુદ્ધ આત્મારૂપે જીવનનું અસ્તિત્વ થાય છે. આ બધા આત્માના સામ્યભાવવાળા નૈસર્ગિક ગુણા છે.
કર્મનાં કારણા.
કર્મરૂપી પરદ્રવ્ય શકિતનાં કારણેા · બહુ ાંગળા
જેવાં છે.
ભૂતકાળમાં જે કમખલા સંચિત કર્યાં. હાય તેનાં પિરણામ રૂપે જે તે મનુષ્યમાં જે તે વિશિષ્ટતા કે શક્તિ હાય છે. કુદરતી રીતે વિદ્યમાન કેટલાંક પ્રેરક ખળાને લઇને કર્મપ્રાપ્તિ અને કર્મ-સંચય ( આશ્રવ અને મધ ) થયા કરે છે. કમરૂપ પરકીય સૂક્ષ્મ દ્રવ્યનું ગ્રહણુ આત્માથી અવિરત રીતે થાય છે, પણ આ પ્રેરક (પ્રવર્તક) અળા કર્માંની ઉત્પત્તિનાં માત્ર સાધક કારણા જ છે. આપણે ૧ આત્મવિશ્વાસ. ૨ સચ્ચારિત્ર, ૩ અનંતસુખ.