________________
સત્યવસ્તુ. ( સત્ )
૧૩
શેષ ભાગ એ અને ભાગેા અન્યાઅન્ય અવરોધક છે. વિશ્વના આ અનેઅંશે વચ્ચેના પરસ્પર અવરાધક સંબંધની દૃષ્ટિએ એકનાં અસ્તિત્વમાં ખીજાનુ' અનસ્તિત્વ છે એમ સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે.
છેવટની ભૂમિકારૂપ જ્ઞાન પ્રાપ્ત થતાં સુધી વિશ્વના શેષ ભાગ પાતે જ છે અથવા તે પાતે જ વિશ્વના શેષ ભાગ છે એવુ' પ્રત્યક્ષપણે કાઈ જાણતું કે માનતુ નથી. ખરૂ જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આવેા ભાવ વસ્તુતઃ કાઇને પરિણત થતા નથી. આમ છતાં પેાતાનો વિશ્વ સાથે અને વિશ્વનો પેાતાની સાથે સબધ છે એટલુ તે સવ કાઇ જાણે છે અને સત્યપણે માને છે. તાત્પર્યં એ કે-પેાતાનાં અનસ્તિત્વના વિચાર કરવા એટલે પેાતાથી પર રહેલાં બાકીનાં વિશ્વના વિચાર કરવા. પેાતે જ્યાં હાય ત્યાં જ પેાતાનું અસ્તિત્વ હોવા છતાં આ દૃષ્ટિએ મનુષ્યને પેાતાનું અનસ્તિત્વ માલુમ પડે છે. આથી ‘અનસ્તિત્વ’ના અર્થ કાઇ પણ સ્થળે ‘ સંપૂર્ણ અનસ્તિત્વ ’એવા કાઇ કરે તો તે તદ્દન ખોટા છે. અનસ્તિત્વ એટલે ‘અસ્તિત્વનુ’ ખંધ પડવું” કે ‘સંપૂર્ણ વિનાશ' એમ સંભવી શકે નહિ. પરસ્પર સંબંધવાળા છતાં એક બીજાના અવરોધક અંશેાથી અનેલ આ વિશ્વને સમગ્રરૂપે ગણતાં (એક વ્યક્તિ--સમૂહ રૂપે નહિ) તે અસ્તિત્વ ધરાવતી દરેક વસ્તુઓનું વિશ્વ છે; અર્થાત્ એ વિશ્વ વિશ્વ પેાતે જ છે. એ વિશ્વ જે કંઇ નથી એવી વસ્તુઓનુ –કંઇ બીજી વસ્તુઓનુ વિશ્વ પણુ છે. વિશ્વના પરસ્પર અવરોધક અંશે એક જ છે