SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાન અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જનધર્મ. આપણા વિષયનું કંઈક સામાન્ય નિરૂપણ આ પ્રમાણે કર્યા પછી આપણે હવે પ્રસ્તુત વિષયને વિભાગવાર વિચાર કરીએ. આપણું વિષયના કુદરતી ચાર વિભાગો છે અને તે નીચે પ્રમાણે છે – (૧) વિશ્વ. (૨) મનુષ્યની સદ્ય વસ્તુસ્થિતિ. (૩) મનુષ્યનું શક્ય ઉત્કૃષ્ટ ભાવી. (૪) મનુષ્યનાં સર્વોચ્ચ ધ્યેયની સિદ્ધિના ઉપાયે. ઉપરોક્ત ચારે વિભાગના સંબંધમાં કંઈક વિસ્તારપૂર્વક વિવેચન આ પછીના પ્રકરણમાં કરવામાં આવ્યું છે.
SR No.022999
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorJain Atamanand Sabha
PublisherJain Atamanand Sabha
Publication Year1936
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy