SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ లాఅ. లాలాం પ્રાણી માત્રને સુખી કે દુઃખી સ્થિતિમાં જીવન પ્રિય હૈાય છે. વિશ્વમાં દુઃખનું અસ્તિત્વ શામાટે છે ? દુઃખમાંથી સંપૂર્ણ રીતે મુક્ત કેમ થવાય ? અને પરિણામે સુખ કેમ વધે ? એ બધું યથાય રીતે જાણવાની મનુષ્યની ભાવના એ ધંતુ મૂળ છે. દુઃખને નિર્મૂળ કરવું, તેના અસ્તિત્વના કારણેાના આવિષ્કાર કરવા અને જીવનને વધારે સુખમય બનાવવુ એ ધનુ' મુખ્ય કાય છે. દુઃખથી મુકિત અને સુખની વૃદ્ધિ અર્થે ધમ અનેક ઉપાયાની પ્રરૂપણા કરે છે. આવા ધાર્મિક ઉપાયેામાં અહિંસા ( જીવા ને જીવવા દોના સિદ્ધાન્ત), સત્ય, નીતિ, સદાચાર ( ચિત્વ ), સાષવૃત્તિ, પિતૃઓ પ્રત્યે સન્માન બુદ્ધિ અને પ્રભુને માટે આજ્ઞાંકિતભાવ એ સર્વસામાન્ય છે. આ ધમામાં આછા વિઘ્ના નથી, પણ ધની આ સ` આજ્ઞાઓનું પાલન કરવું એ તેા ઇષ્ટ જ છે. આવા શુદ્ધ અને ધાર્મિક જીવનની આવશ્યકતા માટે કઇંક નિશ્ચયાત્મક શ્રદ્ધાની અપેક્ષા રહે છે. પાપ-પુણ્ય તેમજ સુખ-દુઃખના સંબંધમાં દુનીઆના ધર્મોનાં મંતવ્યા અને સિદ્ધાન્તામાં ઘણા મતભેદ છે. જુદા જુદા ધર્મોનાં મતબ્યા અને સિદ્ધાન્તામાં આ પ્રમાણે વ્યાપક દૃષ્ટિએ ભિન્નતા છે. દરેક ધર્માં પાપ અને દુ:ખનાં અસ્તિત્વનાં કારણેાનુ નિરાકરણ કરે છે જેથી ઓછે વત્ત કે સપૂર્ણ અંશે મનુષ્યનાં મનનું સમાધાન થાય છે. કાઇ યાળુ અને સર્વશક્તિમાન પ્રભુ સૃષ્ટિને કર્યાં અને નિયામક છે એવા એક ધ-સિદ્ધાન્ત પ્રવર્તે છે. અનાત્મવાદી અને કેવળ જડવાદને સિદ્ધાન્ત આ સિદ્ધાન્તના એક વૈકલ્પિક સિદ્ધાન્ત છે. ભૌતિક પરમાણુઓની ક્રિયા અને સંચયથી જીવન અને ચેતના નિષ્પન્ન થાય છે અને મૃત્યુ સમયે જીવન અને ચેતના દેહથી છુટાં પડે છે એવા આ નાસ્તિકવાદના સિદ્ધાન્ત છે. આ બન્ને સિદ્ધાન્તા જેમને
SR No.022999
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorJain Atamanand Sabha
PublisherJain Atamanand Sabha
Publication Year1936
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy