SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધમ . ૫ સતાષ. દ્રવ્યાદિ ભૌતિક વસ્તુઓના ભાર અને તેટલા આછો કરી પરિગ્રહ ઘટાડવા એ સતાષ છે. અમજપતિને પણ પ્રાયઃ સંતાષ નથી હાતેા. એ ઉપરથી દ્રવ્યાદિ અસાષના વસ્તુતઃ ઉત્પાદક છે એમ સમજી શકાય છે. સ`Ôાષ ન હોય તે અખજપતિ વધુ દ્રવ્યની ઇચ્છા કરે છે. આથી ઓછામાં ઓછા કેટલાં દ્રવ્ય વિગેરેની જરૂર છે તેના યથાયોગ્ય વિચાર કરી તે પ્રમાણે વર્તવું એ જ ખરી કલ્યાણમાર્ગ છે. દ્રવ્યાદિના પરિગ્રહ કમી કરી આત્મ-સતાષને માગે પ્રવર્તવું એ જ વાસ્તવિક ઈષ્ટ રીતિ છે. ધ્યાનધારીઓને ય ઉપરાક્ત પાંચે ગુણ્ણા આધ્યાત્મિક ગુણા છે. એ સર્વે ગુણા આત્માના નૈસર્ગિક ગુણા છે. પાંચ અણુવ્રત આ ગુણાની પ્રાપ્તિમાં સહાયભૂત છે. આથી શ્રાવક એ વ્રતા અંગીકાર કરે છે. ધ્યાનધારીએ શરીરની શુદ્ધિનું મહત્ત્વ ન ભૂલવું જોઇએ. શરીરની શુદ્ધિ અર્થે અપવિત્ર વસ્તુઓ, મધ, માંસ, કંદમૂળ તેમજ ઉત્તેજક પદાર્થોના ત્યાગ કરવા જોઈએ. જેથી શરીર અપવિત્ર ન બને એવા જ પદાર્થા ધ્યાન ધારીને ગ્રાહ્ય હાય. આત્માના ગુણાનું ધ્યાન થઇ રહે તે પછી માનસિક શુદ્ધિનુ ધ્યાન આવે છે. આ શુદ્ધિના ૪ પ્રકારે છે. અને તે નીચે મુજખ છેઃ
SR No.022999
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorJain Atamanand Sabha
PublisherJain Atamanand Sabha
Publication Year1936
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy