SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમા વ્રતની વર્જ્ય પ્રવૃત્તિ. વન્ય પ્રવૃત્તિઓ. સાતમું વ્રત ગ્રહણ કરનારાઓ માટે ઘણીચે પ્રવૃત્તિઓ (ધધાએ વિગેરે) ખાસ પરિત્યાજ્ય છે. એમાંની કેટલીક આ રહીઃ ૧ કાલસા બનાવવા અને વેચવા. ૨ ખેતી કરવી કે આગાયત કામ. ૩ ગાડાંઓ વિગેરે બનાવવાં અને વેચવાં; પેાતાની માલેકીનાં વાહને હાંકવાં. ૪ નાકર કે ભાડુતી માણસ તરીકે ખીજાના વાહન હાંકવાં. ૧૪૫ ૫ ખાણા ખાદવી; ખડકા ઉડાવી મૂકવા. ૬ હાથીદાંતના વ્યાપાર. હાથીઓની હિ'સાની દ્રષ્ટિએ આ વ્યાપાર ત્યાજ્ય છે. ૭ અનેક જીવ તુઓની હિંસાજનક લાખ વિગેરે વસ્તુ વેચવી. ૧૦ ૮ પ્રવાહી પદાર્થાંનું વેચાણુ. ૯ જુદી જુદી જાતનાં ઝેરી પદાર્થાં વેચવા. ૧૦ પ્રાણીઓના વાળ અને રૂંવાનું વેચાણુ. ૧૧ ગીરણી ( મીલ) ચલાવવી. ૧૨ જાનવરાને ખસી કરવી.
SR No.022999
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorJain Atamanand Sabha
PublisherJain Atamanand Sabha
Publication Year1936
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy