SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજા વ્રતનું સ્વરૂપ. ૧૩૩ બનવું પડે છે. આ પરાધીનતા ભાવી જીવનને ઉદેશીને સમજવી. સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રતને ભંગ ઘણીય રીતે થાય છે. એમાંના કેટલાંક ઉલ્લેખનીય દ્રષ્ટાન્ત નીચે પ્રમાણે છે – [૧] ચોરીનું કાર્ય ચાલુ રાખવા ચોરેને આજ્ઞા ચોર-ડાકુઓ માટે હથિયાર બનાવવા કે પૂરાં પાડવાં. [૨] ચોરાયેલા માલની ખરીદી કે સ્વીકાર. આમાં પિોતે ચોરી ન કરેલી હોય છતાં માલીકની સંમતિ વિના માલને કબજે લેવાય છે, એ રીતે વ્રતને ભંગ થાય છે. [૩] દાણચોરી તથા યુદ્ધના સમયમાં શરૂને માલ પૂરો પાડો. [4] બેટાં તેલ અને માપને ઉપયોગ કરે. [૫] માલ ભેળસેળ કર, બેટા સીક્કા કે કઈ બીજી બેટી વસ્તુ બનાવવી. ૪ સ્વદારા સંતેષ, પરદારાવિરમણ વ્રત. સ્વસ્ત્રમાં સંતોષ અને પરસ્ત્રીના ભાગને ત્યાગ એ આ વ્રતને ઉદ્દેશ છે. સંસારીને ઉદ્દેશીને આ વ્રત ખાસ મહત્ત્વનું છે. વિષય ઉપભેગમાં પ્રજોત્પત્તિને ઉદ્દેશ પ્રધાન હવે જોઈએ. એને બદલે એ ઉદ્દેશ ગૌણ બને છે વિષયલાલસા પ્રધાન બની છે. આથી વિષયેલાલસા ઓછી થાય એ સંસારીઓ માટે ખાસ જરૂરનું છે. વિષયવાસ
SR No.022999
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorJain Atamanand Sabha
PublisherJain Atamanand Sabha
Publication Year1936
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy