________________
G
:
ચિત્ર—પરિચય.
'
૧ ન્યાયાંનિધિ શ્રીમદ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ–આ મહાત્માને ઉપકાર ગુજરાત અને વિશેષે કરીને પંજાબ ઉપર અમાપ છે. આ સદીના ઘણા વર્ષો ગયા પછીના પ્રથમ આચાર્ય, પરમ પ્રભાવક શ્રી તસ્વાદર્શ આદિ અનેક મહાન ગ્રંથના નિર્માતા અને અમેરકા-ચિકાગો ધર્મપરિષદમાં જૈન દર્શનના પ્રતિનિધિ તરીકે આમંત્રણ મળેલ હતું જે સાધુપણામાં નહિં જઈ શકાય, તેથી સદુગત ગાંધી વીરચંદ રાઘવજી બી. એ.ને જૈનધર્મ સંબંધી જ્ઞાન આપી ત્યાં મોકલ્યા. પૂર્વ અને પશ્ચિમના પંડિત, સ્કોલરોએ તેઓશ્રીને જેનધર્મ અને સાહિત્યપર વિદ્યમાનમાં ઉંચાપણુમાં ઉંચા પ્રમાણભૂત તરીકે સ્વીકાર કરે છે.
૨ આચાર્ય શ્રીમદ્ વિજયવલભસૂરીશ્વરજી મહારાજન્યાયાંનિધ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી મહારાજના) પટ્ટધર, અનેક કેળવણું વિષયક જૈન સંસ્થાના સંસ્થાપક, ઉદ્માવહારી, અનેક જીવોના પ્રતિબંધક, પંજાબ દેશમાં છે. જૈનધર્મને ટકાવા પિષણ અપનાર. રાજનગરમાં હાલમાં મળેલ મુનિ સંમેલનના નાવને સહદયપૂર્વક શાંતિ સમાધાનીથી પાર ઉતારવામાં મુખ્ય ભાગ લેનાર.