SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગાનુસારીના નિયમો. મહાપુરૂષે માર્ગાનુસારીઓના માર્ગ–દષ્ટા હોવાથી એ પ્રભાવક પુરૂષને માર્ગે જવા માગનુસારીઓ યથાશક્ય પ્રયત્ન શીલ હોય છે. માર્ગાનુસારીઓ “શિષ્ટ’ પુરુષનું અનુકરણ કરવું એ આત્મ-ધર્મ સમજી તેને બનતે વર્તનમાં ઉતારવા સદૈવ ઈછાવંત રહે છે. નિયમ પાંચમે ઇન્દ્રિય-સુખોની ઉપભોગ વૃત્તિનું નિયમન એ માર્ગનુસારિત્વને પાંચમે નિયમ છે. આ નિયમ અનુસાર વિષયવાસનાની વૃત્તિ આદિનું કેટલેક અંશે નિયંત્રણ થાય છે. અનંતકાળથી ઈન્દ્રિયજન્ય સુખે ભેગવતા જીવથી એ સર્વને સંપૂર્ણ ત્યાગ કરવાનું સુગમ નથી. ઈન્દ્રિય-સુખને પરિત્યાગ અમુક અંશમાં જ મોટે ભાગે શક્ય હેય. પ્રત્યેક માર્ગોનુસારીએ જે ઈન્દ્રિયસુખે પિતાના કર્તવ્ય-માર્ગથી વિપરીત હોય તેને ત્યાગ કર જોઈએ. જેથી ઈન્દ્રિય સુખની ઉપગ વૃત્તિને પિષણ મળે એવી વૃત્તિઓને પરિહાર કર જોઈએ. વિષય-વાસના આદિમાં ચિત્તનું નિયંત્રણ કરવું જોઈએ. માર્ગાનુસારી માટે નીચેની વૃત્તિઓ પરિહાર્ય છે. (૧) વિષય-વાસનાને પિષક ઈન્દ્રિયજન્ય સુખવૃત્તિ. (૨) વાણું કે કાયથી અવિચારીપણે બીજાનું અહિત કે નુકશાન કરનારી વૃત્તિને ઉત્તેજક ભાવ.
SR No.022999
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorJain Atamanand Sabha
PublisherJain Atamanand Sabha
Publication Year1936
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy