________________
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ.
લાવની ઈચ્છા થાય તેણે ત્રિકરણરૂપ ત્રણ સંસ્કારમાંથી પસાર થવું જ જોઈએ. ત્રિકરણનું કાર્ય પૂરું થતાં રાગની ગ્રન્થી છેદાઈ જાય છે. મેહનીય કર્મની ત્રણ પ્રકૃતિઓ ( મિથ્યાત્વ, મિશ્ર ને સમ્યકત્વ) તેમજ આજીવન સ્વરૂપના તીવ્ર કષાયેનું નિયમન થાય છે. સમ્યકત્વભાવને એ રીતે પ્રારંભ થાય છે.
* ત્રિકરણે. સમ્યકત્વભાવની સિદ્ધિના ઉપાય રૂપ ત્રિકરણમાં અમુક કર્મ ખપાવવાના કુદરતી સમયકાળમાં અતિશય ઘટાડે થાય. આખુંયે સંસારીજીવન કેવળ દુઃખથી જ ભરેલું છે એવી અનુભવજન્ય ભાવના અને દ્રઢ પ્રતીતિથી કર્મો ખપાવવાના કાળમાં ઘણે જ ઘટાડે સૂચિત થાય છે.
* વિશેષ માટે જુઓ લેકપ્રકાશ, ૫, પૃષ્ઠ ૧૯૮ અને ૯૯.
* આ કરણ ગ્રંથી ભેદાતી હોય એ અરસામાં થાય છે. અપૂર્વ પહેલાં ન થયેલ અપૂર્વભાવ ઉત્પન્ન થાય છે. અહિં કેટલાક પિતાનું પ્રબળ વીર્ય પ્રકટ કરી તીક્ષ્ણ પરશુ સમાન મનઃપરિસુમવડે ગ્રંથીને ભેદી નાંખી મિક્ષ જવા માટે તેને અમુક કાળ નિર્માણ થઈ જાય છે. એટલે અધિક છોડાતાં અને અલ્પ બંધાતા આખરે અનાભોગરૂપી પહેલા પ્રકારના પરિણામવડે ધાન્યના પાલાના દષ્ટાંતે, પર્વત નદી પાષાણ ન્યાયે લઘુ લઘુ થતાં જાય છે. મનપરિણામ યથોચિત સંભવે છે અને ગ્રંથી દેશપર્યત હોય છે, અને માત્ર પહેલું. અભવ્યમાં પણ સંભવે છે. એ પહેલું કારણ છે.
– પ્રકાશક,