________________
૮-B
| સંસારી
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્યું.
જીવાનાં સ્વરૂપ.
ચિત્ત, વાણી અને શરીરના વ્યાપાર ( યાગ ) યુક્ત જીવા. 1
અપૂર્ણ જ્ઞાની.
ઉન્માદક (માહક) તત્ત્વયુક્ત જીવે.
ઉમાદકદશાના ઉદ્દયવાળા
જીવા.
કષાય આઢિના સ્થૂલજ્ઞાતા 1 જીવા.
। ચિત્ત અને ઇન્દ્રિઓ ઉપર સંયમ ( વિરાગ ) રહિત જીવે.
'
સિદ્ધ
ચિત્ત આદિની પ્રવૃત્તિ રહિત જીવા.
( મેાક્ષની પૂર્વગામી આ અયાગી દશા ક્ષણિક હાય છે.) સર્વજ્ઞ.
ઉન્માદકદશા રહિત જીવે.
મહદશાના ઉદ્દય રહિત જીવે.
કષાય આદિ માહક તત્ત્વાના હ્રાસ માટે કાર્ય સાધક પદ્ધતિ રહિત જીવે.
કષાયેા વિગેરેનું સૂક્ષ્મ સ્વ૨૫ જાણનારા જીવે.
માહક તત્ત્વોના ક્ષય માટે પરિણામકારી પદ્ધતિવાળા જીવા.
સચમયુકત જીવા.