SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધમ સુદેવા વિશ્વના કર્તા નથી. તેઓ વિવિધ પ્રકારની આજ્ઞાએ બહાર પાડતા નથી. પેાતાના નિયમોનું પાલન થવુ જ જોઇએ એવા આગ્રહ તેમને હાતા નથી. ૮૦ સુગુરુ. સુગુરુ સત્ય દેવની ગેરહાજરીમાં આપણને આધ્યાત્મિક સત્યના મેધ આપે છે. પાંચ મહાવ્રતધારી સુગુરૂએ જ ખરા આધ્યાત્મિક એધ આપી શકે. સમ્યક્ત્વભાવની પ્રાપ્તિ થયા પછી સુગુરુનાં મહત્ત્વ સમધી સચાટ પ્રતીતિ થઇ જાય છે. સુગુરુ સ્ત્રી કે પુરૂષ કાઇ પણ હાય. સુગુરુએ પાંચ મહાવ્રતાનુ પાલન કરે છે. એ સવ ત્રતા જાણવા જેવાં હાવાથી આ નીચે આપ્યાં છેઃ— (૧) શરીર, મન અને વાણીના ઉપયોગપૂર્વક બેદરકારીથી કોઇ પણ પ્રાણીની સુગુરુએ હિંસા કરતા નથી. કોઇ પણ પ્રકારનાં સ્વરૂપયુક્ત જીવન (દા. ત. વનસ્પતિ, જળ આદિ ) ના તે ઘાત કરતા નથી. આ રીતે તેમની અહિ'સાવૃત્તિ સંસારીઓ કરતાં ઘણી જ ચઢીયાતી છે. ( ૨ ) સુગુરુની વાણીમાં હંમેશાં સંપૂર્ણ સત્ય હોય છે. તેઓની વાણીમાં અપ્રિયતા હાતી નથી. સુગુરૂનાં વચન સર્વદા પ્રિય હાય છે. વળી સુગુરૂએ અહિતકારી *પાંચ મહાવ્રતા એ સાધુ-સાધ્વીને પાળવાનાં ત્રતા છે. આથી સાધુએ પંચમહાવ્રતધારી કહેવાય છે. શ્રાવકાને પાળવાનાં નાનાં વ્રતાને (અણુવ્રત) કહે છે.
SR No.022999
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorJain Atamanand Sabha
PublisherJain Atamanand Sabha
Publication Year1936
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy