________________
ભ્રમણામાં ન રાખે. નિરંતર આત્મકેન્દ્રમાં રિયર રહે. કદી પણ દૂર ન ખસે. ૫૧ ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે કહે, કે
સમાધિ અવસ્થાએ પહોંચવા માટે કેવળ પ્રકાશમય છું. આ સર્વ વ્યવહાર પ્રકાશમય છે” એ ભાવના
અત્યંત હિતકારક હેઈ, આવશ્યક છે. પર સંસારિક ઉપાધિ અને સુખ દુઃખથી જે પર રહી
શકે છે, તે લોકો જ સાચા સુખી છે, સુખ અને દુઃખ બનેને ત્યાગ કરવામાં જ, આનંદથી ભોગવવા સાચા સુખનું રહસ્ય સમાયેલું છે, જે સુખને સ્વીકાર કરે છે તેણે દુઃખના ભાગ પણ થવું જ
જોઈએ. ૫૩ આત્મ અનુભવમાં મગ્ન રહેતાં કોઈ વિક્ષેપ પાડી
શકશે નહિં. પ્રકૃતિ મુક્ત પુરૂષની દાસી બની રહે છે સત્તાને સત્ય બનાવવામાં તમે અગત થાઓ છે. મનુષ્ય જે વખતે જગમાં દશ્ય પદાર્થોમાં કાર્ય કારણ સાને વિશ્વાસ રાખી તેને સત્ય (પ્રાપ્તવ્ય તરિકે) માનવા માંડે છે, તે જ પળે તેની અધોગતિ
થાય છે. ૫૪ તમને નુકશાન કરવા જેઓ ઈરાદે રાખતા હેય
તેમના ભણી મમતા અને પ્રેમભરી લાગણી દર્શાવે. બીજાઓના અવાસ્તવિક અભિપ્રાયને નિચાર ન કરતાં કાયમ પરમેશ્વર સંબંધી જ વિચાર કરે. પ્રભુતામાં