________________
જ
0.
:
વાસના, ને ઈચ્છા રૂપિ પુરાણું ને ફાટેલાં ચીથરાને
ઉતારી મૂકે. રાજાને ત્યાં તે રાજાજ પણ હોય. ૨૬ મનમાં હરકોઈ પ્રકારની આશા કે ઈછા હોય ત્યાં
સુધી વૃત્તિ એકાગ્ર થતી નથી. જેને કેઈ આવશ્યકતા
કે કર્તવ્ય ઘસડી ન જાય તે જ શાંત બની શકે છે. ૨૭ અંદર દેહાભિમાન રૂપી મેલ રાખી ઉપર સોહને
દળ ચડાવો તે વ્યર્થ છે. ૨૮ દેહાદિ સ્વપ્નને દુર ફેંકીને, ભેદ ભાવનાને ત્યાગ
કરીને, અંતર્ દષ્ટિ ઉઘાડે તે સંસારનાં સર્વ તત્વ તમારાં બની જશે અને એ સર્વને તમારી પોતાની
ઈચ્છાનુસાર નચાવી શકશે. ૨૯ લે અરિનમાં પડે છે એટલે અગ્નિને ગુણ તેમાં
આવી જાય છે એવી જ રીતે જ્યારે મન ચૈતન્યમાં છેડે કાળ અભેદ રહે છે એટલે તેમાં
વિચિત્ર શક્તિ આવી જાય છે. ૩૦ કોઈ મહાન કાર્ચ માથે લીધું હોય તે નિરંતર
એકાંતમાં બેસી સર્વ દિશામાંથી વૃત્તિને ખેંચી લઈને આત્મામાં અમેદ ભાવના કર્યા કરે એટલે યશકીર્તિ
ખેંચાઈને તમારે આંગણે નૃત્ય કરવા માંડશે. ૧ જયાં સુધી દેહમાં પ્રીતિ અથવા કઈ પણ પ્રકારની કામના ય છે ત્યાં સુધી તે હદયમાંથી ભેદ
ઉપાસના જ નીકળવાની. મન વિક્ષિપ્ત રહેવાનું જ. - ૩ર જે પુરૂષ સંશય રહિત થઈને પિતાની જાતને પૂર્ણ બ્રલ,