________________
૫
સબંધમાં હાય છે, છતાં તેજ ધર્મના મુખ્ય સિદ્ધાંત હોય તેમ લેાકેા તેને માટે એક બીજાને ધિકકારે છે. મુખ્ય મીનામાં મતભેદ ન હાય તા પછી એક ઉભું ટીલુ' કરે અને ખીને આડું ટીલું કરે અને ત્રીજો અંદર ટપકુ વધારે કરે તેમાં શુ અગઢી જતુ હશે ? સર્વને પેાતાની આસ્થા પ્રમાણે ધમ પાળવાના હક છે.
૬૫ ઉપદેશકોએ સાચું, પવિત્ર, આદર્શ રૂપ જીવન કહેવુ જોઈએ, તેના ખ્યાલ શ્રોતાઓને આપવા જોઈએ. ઉંચું જીવન કેવું હાઈ શકે તેના વિચારમાં મગ્ન થતાં લાકા પેાતાની દુનિયાદારીની ઉપાધીએ વિસરી જાય, શાશ્વત સુખ અને શાંન્તિની આગળ આ દુનિયાનાં સુખ કશા હિંસામમાં નથી એવુ‘ લેાકેાને ભાન થાય, આવા ઉપદેશકે, કે આવી ધમ સસ્થાને કાઇપણ જાતના વિરાધ નડવાના ખીલકુલ સભવ રહેશે નહિ.
'
૬૬ જેને ફક્ત એકજ ધર્મના સિધ્ધાંતાનુ જ્ઞાન હાય છે તે કોઈપણ ધર્મ બરાબર જાણતા નથી એમ કહેવુ જોઇએ. તેની સાથે એમ પણ કહેવું એઇએ કે જે માણસ ફક્ત એકજ ધર્મની ખુમખીએ સમજવાની કાશીશ કરી બેસી રહે છે તે કોઈપણુ ધમાઁની જીબી સર્જાશે સમજી શકતા નથી.