________________
છે, છતાં એવી ઉત્તમ પ્રકારની સ્વાથ દૃષ્ટીથી દોરાઇને પણ જે સત્કર્મ થાય છે, તેનાથી જગને તે શુદ્ધ પરમાર્થના જેટલેાજ લાભ થાય છે.
૫૩ આપણને જે શક્તિએ મળેલી છે તેના કુવા ઉપયેગ ગ કરવા, તે આપણી મુનસફી ઉપર રહેલુ છે. આપણને માટે સદ્દગુણના કે દુર્ગુણના અને માર્ગ ખુલ્લા છે. આ મુનસફીને બદલે જવાબદારી કહેવી વધારે ચે.ગ્ય છે. આ બન્ને માગ ખુલ્લા તે ખરા પણ એક માર્ગ સ્વર્ગ પહોંચાડે છે, જ્યારે ખી માર્ગ નરકે લઈ જાય છે.
૫૪ યોગ્ય અવસરે જરા મદદ કરવી, સારી સલાહ આપવી, એ માયાળુ શબ્દ એલી પ્રેત્સાહન આપવુ. એવું એવુ* કર્યાથી ઘણા મણુસાના દુઃખમાં ઘટાડો કરી શકાય છે. એક નાની સરખી મીણબત્તી પેાતાના પ્રકાશ કેટલે બધે દૂર સુધી પ્રસારે છે? એવી રીતે એક નાનુ સરખુ સત્કર્મ પણુ દુષ્ટ જગતમાં સર્વત્ર દીપી રહે છે.
૫૫ પેાતાની જાતની ખાખત કરતાં ખીજની આખતમાં શાણા થવુ એ વધારે સહેલુ છે. ૫૬ આપણા અંતરાત્માના જેવા શાણા માદક આપણને શ્રીને કોઇ સ્થળેથી મળનાર નથી. જ્યારે આપણા વર્તનના સબધમાં આપણને શંકા પડે, કચે માગ લેવા તે સહેલાઇથી સમજાય નહિ. ત્યારે