________________
સમજી શકે છે. ૨૧ જે માણસ કુદરતને સટ પ્રશ્નો પૂછવાની શકિત
નથી ધરાવતે, તેને તે પિતાનું સુંદર રહસ્ય સમજાવવાની બીલકુલ દરકાર રાખતી નથી, અને જે માણસ તેના તરફ પ્રીતિની દૃષ્ટિથી જોતા નથી તેની
સામે તે જેતી પણ નથી. ૨૨ એ બુદ્ધિમાન! વર્તમાનકાળને લક્ષમાં રાખીને સર્વ
વ્યવહાર કરી લે. કાલ કેવી થશે તે કેણુ જાણે છે? શાણા! આવતી કાલપર ભરોસે ન રાખતાં કરવાનાં કાર્ય આજ અને અત્યારેજ કરી લે. આડી રાત તેની શી વાત! જે નાવિક ભરતીને સમય સાચવી લે છે, તેને દરિયાની મુસાફરી સુગમ નિવડે છે. તેવી જ રીતે મનુષ્ય જીવનમાં પણ જે માણસ અનુકુળ સંગોને પુરેપુરો લાભ લઈ લે છે તે સમૃધિન થાય છે, જે માણસ તે સંધી સાંધવાનું ચૂકી જાય છે તેની
જીવનયાત્રા સંકટમય અને નિષ્ફળ નિવડે છે. ૨૪ ભૂત, ભવિષ્ય, અને વર્તમાન તેમાં ભૂતકાળ એટલે જ
કાળ પસાર થઈ ગયે તે, તે ગમે તે ગાજ, ફરી આપણું હાથમાં આવતું નથી. ભવિષ્ય કાળ, જે હવે પછી આવશે તે, તે આવે તે આપણે, પણ તે આવશે જ એવી ખાત્રી નથી. માટે વર્તમાન એટલે ચાલતે કાળ તેજ આપણે રહ્યો.
ફરી વળ નિવડે
છે