________________
૩૩
દાયક છે. ૪૩ માણસને જેની દહેસત વધારે લાગતી હોય છે, તે
તેમના સ્મરણમાંથી જલ્દી નીકળી જતું નથી. રખેને કાંઇક જોખમમાં આવી પડીશું એવી બીકથી ઘણું માણસ દુઃખ અનુભવતા હોય છે. સંકટની બીકજ
ઘણી વખત સંકટને જન્મ આપે છે. ૪૪ કેટલીક વખત સુખની અવગણના કરવાથીજ આપણે
દુઃખી થઈએ છીએ. કેટલીક દવાઓ સસ્તી છતાં રામબાણ હોય છે, પણ કેટલાક એવા મૂખ હેાય છે
કે સસ્તી દવાથી મેટા રેગે મટે તે વાત તેમના | માન્યામાંજ આવતી નથી. અને સામે આવેલા સુખના
સાધનને અનાદર કરી દુખ ભેગવ્યા કરે છે. ૪૫ કેટલીક વખત માણસો નજીવી અડચણને દર ગુજર
નહિં કરવાને લીધેજ મોટા કંકાશનાં મૂળ રોપે છે. જગત્ ઉપર જળ પ્રલય, અગ્નિકો૫, મરકી, દુકાળ ઈત્યાદિ દેવી ઉપદ્રવને લીધે જેટલો માણસ મરે છે, તેના કરતાં મારામારી, લડાલડી, અને કાપાકાપીને
લીધે માણસને વધારે ઘાણ નીકળી જાય છે ૪૬ કેટલાક તે “કાજીને સારા ગામઠી ફિકર ને લીધે
દુબળા થાય છે જેમાં પિતાને બીલકુલ લેવા દેવા ન હિય, એવા કામમાં માથું મારવાની અને પારકાની ભાંજગડમાં પડવાની ટેવને લીધે ઘણા માણસે દુઃખી