________________
૩૧
થતું નથી. મગરને દેવતામાં નાખ્યાથી તેમાંથી જે સુગધ પ્રગટ થાય છે, તે સુગંધ બહાર હાય છે ત્યારે તેટલી દેખાતી નથી,
૩૩ સ`પત્તિના પ્રસંગમાં મહાન્ પુરૂષોનુ ચિત્ત કમળ જેવું કામળ હોય છે પણ વિપત્તિના પ્રસ*ગમાં તે પતથી પણ વધારે કઠીન મન હોય છે.
૩૪ જગમાં સ કટ કાંતા કરેલ કની શિક્ષા તરીકે હાય છે અથવા આગામી સકટથી સાવધ રહેવાની ચેતવણી રૂપે હોય છે. ઠોકરા ખાધા સિવાય માણસમાં હાંશિયારી આવતી નથી સંકટ આપણને સાવધ કરે છે સાવચેતીના ઉપાય સૂચવે છે.
૩૫ બીજી જાતનાં સકટ આપણા ધૈય'ની તથા આપણા દૈવતની પરિક્ષા કરે છે. પ્રહ્વાદ, ધ્રુવ, હરિશ્ચંદ્ર, નળ, મહાવીર ઇત્યાદિ પુરૂષાપર સંકટ ગુજર્યાં નહાત તે તેમની ખરી કિંમત દુનિયા કરી શકત નહિ. જે મુસીખતા મૂખ લેાકેાને હેરાન કરી નાંખે છે. તેજ મુસીબતે શાણા પુરૂષને ચડતીનાં સાધનરૂપે થાય છે ૩૬ વિપત્તિ માણસમાં માણસાઈ લાવે છે, જ્યારે સંપત્તિ આરાગ્ય માણસને રાક્ષસ બનાવે છે.
૩૭ મિત્રની પરિક્ષા વિપત્તિ પ્રસંગે થાય છે. અને વૈભવને જે ક્ષય અર્થાત્ ગરીબાઈ વખતે સ્ત્રીની પરિક્ષા થાય છે. જે સાચા સ્નેહી ાય છે તેજ વિપત્તિના પ્રસ`ગે પાસે ઉભો રહે છે, અને જે સ્વાથ