________________
રા
જાગતા પડી રહેવાથી બનેને વધારે ઘસારે પડે છે. ૯૩ આપણે આપણું મનને શુદ્ધ અને આનંદદાયક
વિચારોમાં રોકવું જોઈએ, અથવા વર્તમાન કાળની સાથે જેને સંબંધ નથી એવી પુરાતની કાળની કઈ કથા, શૌર્ય કે પ્રવાસની વાર્તા, ઉત્તમ જીવનચરિત્ર ઈત્યાદિ વાંચવામાં મનને રોકવાથી નિત્યની જંજાળાનું વિસ્મરણ રાત્રે થઈ શકશે. આ પ્રસંગે કલ્પનાની પાંખ ઉપર બેસી અનંત દેશ કાળના પ્રદેશમાં મોજથી ઉડયા કરવાથી પ્રસ્તુત કામની દુગ્ધાઓનું વિસ્મરણ થઈ મન આનંદમાં મન થશે. વળી આગ્રહ પૂર્વક પરમાત્માનું સ્મરણ કરવામાં મનને જોડવામાં
આવે તે ઘણીજ ડીવારમાં ઉંધ આવી જશે. ૯૪ રાત્રિને સમય દિવસ કરતાં વધારે રમણીય અને વિશ્રાન્તિદાયક હેઇ, દિવ્ય વિચારને પિષક છે પુરાતન કાળમાં જે રૂષી, મહષી, મહાત્માઓએ પરમાત્માને સાક્ષાત્કાર મેળવેલ હતું તે સૂર્યના પ્રચંડ તેજસ્વી પ્રકાશમાં નહિં પણ રાત્રીના શાંતિ
પ્રદ પ્રદેશમાંજ મેળવ્યું હતું. ૯૫ પાપી અને અજ્ઞાની હોય તેમને જ મૃત્યુને ડર હોય
છે, પણ પુન્યશાળી કે જ્ઞાનીને મૃત્યુ એ માંગલીક
પ્રસંગ જેવું આદરણુય લાગે છે. ૬ જે મનુષ્ય ઉત્તમ જીવન ગાળે છે તે દેવ સમાન થઈ શકે છે. અને જે મનુષ્ય અધમ જીવન ગાળે