________________
માર્ગ બંધ કરે છે. બીજી જાતના આનંદ મેળવવાની શક્તિને નાશ કરે છે. ચારિત્ર ઉપર માઠી અસર કરે છે. દાખલા તરીકે નેવેલ કથાઓ વાંચવાની ટેવ પડવાથી ઉમદા સાહિત્ય ઉપરની રૂચી નષ્ટ થાય છે. આ હલકા સાહિત્યમાં મચ્યા રહેવાથી રસજ્ઞતા નષ્ટ થાય છે. એક પ્રકારને શેખ બીજી જાતના
શોખને પિષક હવે જોઈએ. દર પહેલાની કેળવણીને એ ઉદેશ હતું કે, મનને
કેળવીને તથા અંકુશમાં રાખીને ઈચ્છાબળ વધારવું. સુખની ઉપેક્ષા કરીને દુઃખ સહન કરવાને અભ્યાસ પાડે. સ્વાભાવિક રૂચિઓ તથા વૃત્તિઓને અંકુશમાં રાખવી. કામનાઓની સત્તા અને સંખ્યામાં ઘટાડો કર્યા જવું. બહારના પદાર્થોની ગરજ રાખ્યા સિવાય નિર્વાહ ચલાવી લેવાને મહાવરે પાડવે. અને એકંદર રીતે આત્મોન્નતિને જ પરમ પ્રાપ્તવ્ય ગણવું
એવું શિક્ષણ અપાતું હતું. ૬૩ પહેલા પ્રકારની કેળવણી ઈચ્છાઓને કેળવે છે. અને
બીજા પ્રકારની કેળવણી મનને કેળવે છે હાલની કેળવણી પહેલા પ્રકારની છે. જ્ઞાન અને નીતિને ઈચ્છાનો વિષય બનાવવા એ હાલની પધ્ધતિને
મુખ્ય ઉદ્દેશ છે. ૬૪ શરીર બળમાં પુરૂષથી ઉતરતી જણાતી સ્ત્રીઓ,
મનના બળમાં અને સહન શીલતામાં પુરૂષેના કરતાં