________________
વેગ અને જુસ્સામાં ઘટાડો થતો જાય છે, તેની પણ આદત (2) દઢ અને બળવાન થતી જાય છે. આ ઉપરથી જીવનને સુખી બનાવે તેવી ટેવ પાડવી અને વૃત્તિઓને ઈષ્ટ વલણે વાળવી એ બાલ્યાવસ્થાનું મુખ્ય કર્તવ્ય છે. ૫૬ બાલ્યાવસ્થા સુખમય નિવડે તેવી શિક્ષકે કે શીશ
કરવાની જરૂર છે. પુખ્ત ઉંમરને લાયકના વિષયે. બાલ્યાવસ્થામાં શીખવાડવામાં આવે તે તે બોજારૂપ થઈ પડે, છતાં તેના બીજ તે બાલ્યાવસ્થામાં વાવવાની
જરૂર છે. ૫૭ વિષયે ભેગેની પસંદગી કરતી વખતે એ નિયમ
ખાસ લક્ષમાં રાખવે, કે વિષયને ઉપગ એવી રીતે કરે છે તેથી ભવિષ્યનાં સુખ કે આનંદના
ઉપભેગને બાધા કર્તા થઈ પડે નહિ. ૫૮ જે માણસ યુવાવસ્થામાં અત્યંત મદ્યપાન, વિષયા
શક્તિ, જુગાર, ઉડાઉપણું, સ્વેચ્છાચાર વિગેરે દુર્ગુણેના સેવનમાં સુખ અને આનંદ માને છે, તેને
જન્મારે ખરાબ થયા સિવાય રહેતું નથી. ૫૯ વાંચનને શેખ આનંદનાં દ્વાર ખુલ્લા મુકવાની
મહાન સત્તા ધરાવે છે મંદવાડ અને નબળાઈને ' લીધે એકાંત વાસમાં સડતા આજારીના મનને રંજન કરવાનું તે મુખ્ય સાધન છે. નિદ્રા વગરની રાત્રીના શૂન્ય પહેરને તે પ્રકાશીત કરે છે. મનમાં સુખદાયિ