SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭e, આવવા માંડશે. અને છેવટે તેને દેરવવા માગશું ત્યાં દેરાશે. જે ધ્યાન બતાવીશું તેમાં તદાકાર થઈ રહેશે. ૨૮ સિદધાસને બેસી બે ભ્રમરો વરચે . અથવા નાકની અણુ ઉપર લગાર માત્ર પણ પલકારે માય સિવાય - સ્થિર દષ્ટિએ જેવાથી મન સ્થિર થાય છે: " ૨૯ માન ! જાગૃત થાઓ. બોધ પામે. બંધનને જાણું તેને તેડી નાખે. હું અનુભવથી કહું છું કે સજીવ કે નીરજીવ છેડે પણ પરિગ્રહ ગ્રહણ કરે છે તેમાં આશકત થાઓ છે. ચા તે બાબતમાં અન્યને અનુમદન આપે છે ત્યાં સુધી તમે દુઃખથી મુકત થઈ શકશે નહિ. તમે તમારામાં જ સ્થિર થાઓ. ૩૦ પરિગ્રહને માટે અન્ય જીવોને હણે છે અથવા બીજા પાસે હણવે છે અથવા હણનારને અનુમોદન આપે છે. ત્યાં સુધી તમે વિર વધારે છે અને ત્યાં સુધી તમે બંધનથી મુકત થઈ શકશે નહિં. ' , ૩૧ જે કુળમાં તમે ઉત્પન્ન થયા છે, જેની સાથે તમે વસ્યા છે, તેઓની સાથે અન્ય અન્ય મમત્વે કરીને મમત્વ ભાવથી બંધન પામે છે. ધન અને સહારે એ સિવાયના બીજા પણ પ્રતિબંધન હેતુઓ તમારૂં રક્ષણ નહિં જ કરી શકે, માટે બંધનને જાણીને તેડી , નાખે અને તમે તેથી છૂટા થાઓ. ૩૨ મનુષ્ય! બધ પામે. બોધ પામે. શા માટે બોધ , ;
SR No.022997
Book TitleNiti Vichar Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKesarvijay Gani, Gyanshreeji
PublisherKantilal Manilal Khadkhad
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy