________________
૧૫૭
થાય ત્યાં આપણોજ દોષ જાણી તે ભૂલ તપાસની
અને સુધારવી. ૪૪ દરેક આત્મા પોતાના રક્ષણ માટે બંધાયેલ છે.
તેને જે જોઈએ તે લે છે. તે ઉપરથી સામાને હલકો માનવાનું કાંઈ કારણ નથી. તેની ભૂલની જોખમદાર
પણ તે છે. ભૂલ સુધારવા માટે પણ થાય છે. ૪૫ પરમાત્મભાવ ભૂલ્યા કે દેહ દૃષ્ટિ આવવાની. વિચાર
દ્વારાજ મનનું કોકડું ઉકેલવાનું છે. દેહ તરફ ન જોતાં અંદર પ્રકાશી રહેલ જતિ તરફ દૃષ્ટિ આપી તે દષ્ટિથી વાતચિત્ત કેઈ પણ સાથે શરૂ કરે અને
તે અખંડ પ્રવાહ તુટવા ન દો. ૪૬ કર્મમાં ભેદ છે. આત્મમાં ભેદ નથી. વ્યવહાર ચલા
વવા માટે કર્મભેદની જરૂર છે ૪૭ જ્યાં વિક્ષેપ થાય છે ત્યાં સ્વાર્થ બુદ્ધિ અવશ્ય છે જ.
વિક્ષેપનું કારણ શોધતા જવું. જેટલી વિવેક બુદિધ
તેટલું તે દેખી શકાશે. ૪૮ મુકેલીની ખાતર સ્થાન બદલે પણ સાથે રહીને
મુશ્કેલીઓ સહન કરે. તેવા સંગ પણ કારણસરજ મળે છે. તે તમારી કસોટીનું સ્થાન છે. કેટ'
આગળ વધ્યા તેનું માપ કાઢનાર છે. ૪ કલેશ થાય ત્યાં આપણી ભૂલ અવશ્ય થયેલી સમજવા
કાંતે ગુણને અવગુણુ મનાય છે. કાંતે અવગુણું ગુણ ગણ્ય છે તે આપણી ભૂલ શોધી કાઢી દૂર