SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ અને તેટલું જ દુઃખ છે ૩૦ દરેક વસ્તુને નીહાળી તેમાંથી કઈને કઈ ગુણ ખેંચી લે. મતલબ કે સર્વત્ર ગુણ જેવાની દષ્ટિ રાખવી. ૩૧ જેટલું શરીર શુધ તેટલું મન શુધ્ધ જેટલે શરીરમાં મળ તેટલે મનમાં દોષ સમજ. એટલે દરજજે માનસીક દેશ તેટલે દરજજે શરીર શુદ્ધ નથી. ૩૨ વાર, વિત્ત, કફ આ ત્રણ શરીરના દોષ છે. મળ, | વિક્ષેપ અને આવરણ આ ત્રણ મનના દોષ છે. ૩૩ જેવું પાત્ર તેવું અને તેટલું તે ગ્રહણ કરી શકે છે. માટે તેવું અને તેટલું જ તેની આગળ બેલિવું તે વાણની શુદિધ છે. ૩૪ મન, વચન, શરીર ત્રણેની શુદ્ધતા જોઈએ. તે થાય તે જ સંકલ્પ સિદ્ધ થાય છે. ૩૫ નાના મોટાની બુધિ થવાથીજ વિક્ષેપ થાય છે, તે વિક્ષેપને આત્મ એકતા-સમાનતા રૂપ અગ્નિથી બાળી નાખી વિષમતા દૂર કરી સમાનતા લાવવી. આ પ્રયત્નથી પૂર્ણતા પમાય છે. સમાનતાની અગ્નિ હૃદયમાં પ્રજવલિત થતાં ત્યાંથી બ્રહ્મરંધ્ર ઉપર જવાય છે. ત્યાં રહેલા મળને બાળી નાખી બ્રહ્મરંધ્રને શુદ્ધ કરી દશમું દ્વાર ખુલ્લું થાય છે. ૩૭ પોતાનું કાંઈ પણ ન માનવું એ છેવટને માગ છે. પૂર્ણ જાગૃતિ રાખી અશુધિને સખત ફટકે મારે.
SR No.022997
Book TitleNiti Vichar Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKesarvijay Gani, Gyanshreeji
PublisherKantilal Manilal Khadkhad
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy