SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ ૬૮ સુખ દુઃખ એ પૂર્વ ક્રિયાને અનુસારે થાય છે, એ વાત સ્વાનુભવ સિદધ છે. તે ગર્ભમાં આવ્યું તે કઈ ક્રિયાથી? તે ક્રિયાને કાળ ગર્ભમાં આવ્યા પહેલાંને માનજ પડશે, એટલે ગર્ભમાં આવ્યા પહેલાંને જે જન્મ, તેજ આત્માને પુનર્જન્મ. ૬૯ આ જ , આ મરી ગયો. આ આવ્યું તે કયાંથી? અને ગમે તે કયાં ગયે? આ ગતિ આગતિ પુન જન્મને જ સુચવે છે. ૭૦ કાર્ય કારણુને વિચાર કરતાં કારણ પહેલું સંભવે છે. તે આ માનવદેહરૂપ કાર્ય તેનું કારણ આ દેહ ઉત્પત્તિ પહેલાંજ માનવું પડશે. એજ પુનર્જન્મ.. ૭૧ સર્વે, સુખીયાં શા માટે નથી? સવે દુખીયાં કેમ થતાં નથી ? રંક શા માટે થાય છે? આનું કાંઈપણ કારણ સમજાવશે? આજ પુનર્જન્મ. ૭૨ પર્યાયે અનિત્ય છે, તેમાં જરાપણ વિશ્વાસ કરવા જેવું નથી. સંગે વિયેગશીળ છે. સંપદા અંતે વિપદારૂપ થાય છે. વાર્થ એ મનુષ્યમાં મુખ્ય દુર્ગુણ છે. પરમાર્થ સિદ્ધ કરવો તે ઉત્તમ સદ્ગુણ છે. ૭૩ ઓ અમર ધર્મવાળા આત્મા! મરણ ધર્મવાળા શ૧ ૨માં શા માટે આશકિત કરે છે? આ દેહને અવશ્ય ત્યાગ કરવોજ પડશે, જરૂર બીજે જ પડશે. આ ઘરની આટલી બધી ચિંતા શા મ ]. કરે છે? આ ઘરના નાશથી તારે નાશ થવાનેજ
SR No.022997
Book TitleNiti Vichar Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKesarvijay Gani, Gyanshreeji
PublisherKantilal Manilal Khadkhad
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy