________________
૧૩૧
૯ જ્યાંસુધી મનુષ્યોને આત્મ શ્રદ્ધા છે ત્યાંસુધી ભલેને આખું જગત તેને ત્યાગ કરે, તેા પણુ તેના ખીલકુલ ભય રાખવાનુ` કાંઇ કારણ નથી, કારણુ કે મનુષ્ય આત્મબળથી આખું જગત્ સ્વાધિન કરવાની શકિત ધરાવે છે.
૧૦ પાપી આત્માઓ ને મહાત્માએ વચ્ચે આજે તફાવત છે કે, આ જીવા પેાતાની શકિત ઉપર કાબુ ધરાવે છે ત્યારે પેલા જીવા જડ વસ્તુના કબજામાં આવેલા
છે.
૧૧ નિરંતરના સતત્ અભ્યાસથી તમારા મનેબળને એકત્ર કરતાં અને ચેાગ્ય સમયે એકજ મામતઉપર તેને વાપરતાં શીખા, જો મહાન શક્તિ મેળવવાની તમારી ઇચ્છાજ હાય તા મૌન, ગભીરતા, અને ધીરજતા ધારણ કરવાની સૌ કરતાં પ્રથમ જરૂર છે.
૧૨ જે મનુષ્ય પોતાને વશ કરતાં અને કાણુમાં રાખતાં શીખ્યા છે તેજ મનુષ્ય મીજાને વશ રાખી શકે છે અથવા આજ્ઞા કરી શકે છે.
૧૩ જે શાંતિ પ્રિય છે, ભય રહિત છે, વિચાર શીલ છે, અને સંયમવાન છે, તેઓને માટે જંગલ ઉદ્યાન કે પર્વતના શિખરનું એકાંત સ્થાન સ્વહિતાર્થે ઉત્તમ છે. ૧૪ હલકી વાસનાએ, મનની અસ્ત વ્યસ્ત સ્થિતિ, વચનની ચપળતા, અને શરીરનેા અસયમ એ પેાતાની શક્તિના દુરૂપયાગ છે, અથવા શક્તિને વિખેરી