________________
૧૨૨
૨૯ મિથ્યાત્વ વડે બંધાયેલ કર્મો સમ્યક્ જ્ઞાન, સભ્ય
દર્શન વડે નિર. ૩૦ અવિરતિ (ઈરછા) વડે બંધાધલ કમ વિરતિ (ઈરછાના
નિરોધ) વડે નિર્જરે. ૩૧ ધાદિ કષાય વડે બંધાયેલ કમ ઉપશમ ભાવથી
નિજેરે. ૩૨ પ્રમા વડે બંધાયેલ કર્મ અપ્રમાદથી નિજરે. ૩૩ મનાદિ વેગવડે બંધાયેલ કમ–અગમ નિરોધ
વડે નિજરે. ૩૪ શુભ ઉપગે-મનાદિના પ્રશસ્ત વ્યાપાર વડે પુન્ય
બંધ થાય. ૩૫ અશુભ ઉગે (અનાદિના અપ્રશસ્ત વ્યાપાર વડે)
પાપ બંધ થાય. ૩૬ પુકમથી શાતા-સુખની પ્રાપ્તિ થાય. ૩૭ પાપ કર્મથી અસ્પતા-દુખની પ્રાપ્તિ થાય. ૩૮ શુભાશુભ કર્મથી સંસારની વૃદ્ધિ પ્રાપ્ત થાય. ૨૯ આત્માને સ્વભાવ તે ધર્મ છે ધર્મથી મોક્ષ થાય છે. ૪૦ વિકલ્પથી કમ આગમન થાય છે. ૪૧ નિર્વિકલ્પ સ્થિતિથી ધમાં થાય છે. ૪૨ શાસ્ત્રાદિ પઠન એ દ્રવ્ય જ્ઞાન છે. ૪૩ આત્મ સ્વરૂપને જાણવું તે ભાવ જ્ઞાન છે. ૪૪ આત્મ પ્રદેશ સાથે બંધાયેલ કર્મ કઢી નાખવા તે
દ્રવ્ય નિજર છે.