________________
૧૧૧
મહાસત્તા
લક્ષ ખરાબ છે તેજ પાપ છે. વ્યક્તિપાની વૃત્તિ તે પાપવૃત્તિ છે. આ વૃત્તિથી જીવાત્માની તૃપ્તિ થાય તે માટે પ્રયત્ન થાય તે પાપનું મૂલ છે. ૮૦ ભાગની તૃષાથી પ્રવૃત્તિ કરશે ત્યાંસુધી સત ખ્યાલ નહિ આવે. પ્રેમથી પ્રવૃત્તિ કરશે!–પ્રેમની દૃષ્ટિ શે ત્યારે સા-સાંય તાના આનંદ થશે, સત દેખાશે. લેગની દૃષ્ટિથી લાગણી થાય છે. મન પેાતાની વૃત્તિ પ્રમાણે અથ લે છે. સામાન્ય દૃષ્ટિમાં ભળવાથી આશિત તુટે છે. ૮૧ કેળવણીની કીંમત હૃદયના વિકાશથી કરવાની છે. દિવ્ય વૃત્તિના પ્રકાશથી કેળવણીની કીંમત છે. ડીગરીયા મેળવવાથી કેળવણીની કીંમત આંકવાની નથી. કેળવણી પામેલાને પ્રશ્ન કરે કે આ મનુષ્યને તમે ભાગાપયેાગના યંત્ર તરીકે જુએછો કે દિવ્યાત્મા પ્રમાણે જુઓ છો? તમને શું ગમે છે તે કહા, એટલે તમે કેવા માણસ છો તે હું કહી આપીશ. ૮૨ જેમ જેમ જુદારા થતા અચે તેમ તેમ પદડા આવતા ગયા. માણુસની કીંમત ઘટતી ગઈ. સ્થુલ ઈચ્છા વધવાથી ખરી હૃદયની કેળવણી ઘટતી ગઈ છે. ઉંચી ટેકરી ઉપર ચડે એટલે બધી વસ્તુ સરખી લાગે છે. જેમ નીચા હશે તેમ નાની માટી લાગશે.
૮૩ દરેક મનુષ્યને શરૂઆતમાં મદદગાર માને. ગુલામ નહિં માને. દરેક પોતપાતાના પાઠ ભજવશે પણ મદદગાર છે એ ચાકકસ માના. આથી આગળ