________________
૧૦૧
ચાહીએ છીએ તે પ્રગટ કરનાર મહાન પુરૂષ તરફ
ભકિત રાખીએ છીએ. ૩૯ વસ્તુ પ્રાપ્ત થયા પહેલાં તેની આગાહિ પડછાયે - પ્રથમ જણાય છે તેથી તે દશા સારી જણાય છે. દ્રષ્ટિ બદલાઈ જાય છે. પછી વિખરાયેલી ઈચ્છાઓ મને બળનું રૂપ પકડે છે. વિસ્તાર પામતા જીવનની ઈરછાને અમલ ત્યાં જામે છે. ઇરછા વિસ્તીર્ણ જીવ
નનું સુકાન બને છે તેથી ભૂલે થથી અટકે છે. ૪૦ જ્ઞાન પછી જીવન લાંબે વખતે થાય છે. ચારિત્ર લાંબે
વખતે બંધાય છે. પછી ઈરછાએ ઇદ્રિ-શરીર તરફ વળે છે. મન વિતિ છવન તરફ દોડે છે, આમ આપસમાં યુદ્ધ ચાલે છે. વર્તમાન ઈચ્છાઓ અને સત તે બે વચ્ચે શું વિરોધ છે તે સંબંધી વિવેક જાગે છે. તેમાંથી આત્મજીવનને નિભાવનારી ઈચ્છાઓ સત્ છે. અસતને નિભાવનારી ઈચ્છા અસતું
છે. આ વિવેક થાય છે. ૪૧ સત્યની મદદના અધિકારી થવા પહેલાં થેડો પણ - પરમાર્થ કરવાની સર્વને જરૂર રહે છે. ૪૨ ચારિત્રમાં ફેરફાર થાય છે પણ દશનમાં શ્રદ્ધામાં
ફેરફાર થતું નથી. દેષ ઈજા કરનાર છે છતાં આગળ પણ તેજ લઇ જાય છે. આપણી ઈછા એ કાયદા નથી. કુદરતના કાયદાને આપણી ઈચ્છા અનુકુળ કરવી. તેમ ન હોય તે આપણે કાયદે વારંવાર