________________
એક રસ થયાય છે. ૨૧ યુકિતથી ભાર ઓછો થાય છેવધારે બેજે આવી
પડે ત્યારે વિચાર કરો કે કાંઈક ભૂલ થઈ છે. રર વિવિધતાની સાથે ઐકયતાનું સૂત્ર જોડાયેલું છે એકને
જાણવાથી સર્વ જણાય છે. વિવિધતાને એક રૂપે જે તેજ સત્ય છે. જુદી જુદી નીચે પડતી વસ્તુ જેમાં તે શા કારણથી નીચે પડે છે તેને નિર્ણય અંદગીમાં થઈ નહિં શકે. પણ ગુરૂત્વાકર્ષણને નિયમ જાણવાથી તે સર્વ સમજાઈ જશે. બીજા દાખલાઓ એકઠા કરવાની જરૂર નહિં પડે તેવી જ રીતે એક વસ્તુ આત્માને પકડે
એટલે જગત્ જણાઈ જશે. ૨૪ સત્યને પ્રકાશ આનંદ આપે છે એજ મનની મુક્તિ
છે. જુદી જુદી સંબંધ વિનાની વસ્તુને જેવાથી કાંઈ લાભ થવાનું નથી. સત્ય પ્રકાશતાંજ પડદો ઉંચકાઈ
જાય છે. ૨૫ પહેલું કાંઇક સ્વીકારવું તે પડશેજ ત્યાર પછી તેને
અનુભવ થશે, વાંચવા માટે અક્ષર શીખવાની માફક
પ્રથમ આત્માને શાળખે. ૨૬ છવભાન ભુલી શીવભાન કરાવી આપનારાજ
આપણે તારૂ છે. આવા પુરૂષે જીવતાં તે અપમાન પામે છે. લોકો તેને ફાંસીએ ચડાવે છે. આ માર્ગે ચાલનારાને પરિષહ આવી પડે છેજ, આવા પરીષહે