________________
૯૬
સ્પર્શે છે. આત્મજ્ઞાન આત્માને સ્પર્શે છે. ૭ દરેક જીવંત વસ્તુમાં શાશ્વત રસ રેડાયેલું છે તેને
ભેટીએ છીએ, તેને દેખીએ છીએ, ત્યારે આપણું નજરબંધી ખુલી જાય છે તે મુક્ત થાય છે. છુટા છુટા મંકડા કેઈ કામના નથી. સાંકળ ઉપયેગમાં આવે છે તેમ ઉચ્ચ કોટીના લેકે શરીર તથા મનવડે અન્ય તરફથી છુટા થવા કદી ઈચ્છતા નથી. તેઓને પેહેલેથી જ ભાન થયેલું છે કે સર્વ સાથે આત્મિક સંબંધ રાખવાથી જ આનંદ પ્રાપ્ત થાય છે. ઈચ્છાઓ સાધનને સાધ્ય મનાવે છે, ખરી જીંદગી ભન્મ થાય છે છતાં ઈચ્છાઓ નાચ્યા કરે છે. વિચાર
કરતાં ઈચ્છાએ દ્રોહ કરતી માલુમ પડે છે. ૧૦ અનેક છાના જુદા જુદા અનુભવે એક બીજાને
મદદગાર-ઉપયોગી હોવાથી તે રસ્તે થઈ એક બીજા
પાસેથી લઈ સર્વે એકસ્થાને પૂર્ણ પણે આવી મળે છે. ૧૧ વિશ્વદષ્ટિ કરવા માટે આપણે અખંડ બ્રહ્માંડ સાથે
આપણી લાગણીઓ જોડી દેવી પડે છે. ૧૨ કુદરતના કાયદાને અનુસરતું જીવન ગાળવામાં આવે
છે તેમ તેમ તેને બ્રહ્મજ્ઞાનના ઉંચામાં ઉંચા હક
મલતા રહે છે. ૧૩ મફત કાંઈ મલતું નથી. દેહભાન સ્વાર્થભાન ભૂલતાં
પિતાને સ્વાર્થ સધાતે જાય છે.