________________
ક્ષુદ્ર સ્વાથિ સ્વભાવ, કે જે તમારા દિવ્ય જીવનને નરક સમાન બનાવે છે. એ સર્વને જ્ઞાનાગિનમાં
બાળીને ભસ્મ કરો. ૧૦૪ સાવધાન અને હુંશીઆર રહે, થોડો વખત પણ
દુનિયાની વસ્તુની અસરથી અલગ રહે. આત્મામાં સ્થિત થાઓ, અંતરણ થાય તેવાં પુસ્તક વાંચે. સત્સંગમાં રહે અથવા સદા એકાંત સે. કેટલાક
વખત ધ્યાનમાં ગાળે. ૧૦૫ તમારી વાસનાઓને ઈરછારૂપી સાંકળેથીજ તમે
બંધાયેલા છે એજ તમને બંધનકર્તા છે. ૧૦૬ સત્યને જાણવા માટે, દિવ્યતાને સાક્ષાત્કાર કરવા
માટે તમારી હાલામાં હાલી, પ્રીયમાં પ્રીય ઈચ્છાઓને વિંધી નાંખવી પડશે. પ્રીય લાગતાં તમારે તેડી નાંખવાં જ જોઈએ, દેહમાંની વાસનાઓ,
જગતની જાળ તોડી ફેડીને દૂર નાંખી દેવી જોઈએ. ૧૦૭ તમારે પવિત્ર થવા માટે તમને અધમાવસ્થાએ લઈ
જનાર અધોગતિએ પહોંચાડનાર તમારી વિષય વાસનાઓથી તમારે સ્વતંત્ર થવું જ જોઈએ. ભેગ આપ્યા
વિના આત્મ સાક્ષાત્કાર થે કઠીન છે. ૧૦૮ હૃદયમાં પાપી વિચાર ઉત્પન્ન થાય છે, તેના પરિણામે જ
બાહ્ય જગતમાં દુઃખદાયક બનાવે આપણને વિંટળાઈ વળે છે. પવિત્ર રહે! પવિત્ર રહે! છતાં અપવિત્રતાને આશ્રય લે તે તેનાં ફળ ભેગવવા તૈયાર રહે.