SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ તેની મહત્તા [ ૧૪૯ ભગવાને દાન, શીલ, તપ અને ભાવ-આ ચાર ધર્મ કહ્યા છે. જગતના સર્વ જીવોને પિતાની તુલ્ય અનુભવવાથી શ્રેષ્ઠદાન અભયદાન આવે છે. દાનમાં સમ્યગદર્શન છે. વિશેષ પણે ભગવાનના માર્ગમાં મારો પ્રવેશ કઈ રીતે થઈ શકે એ વિચારણથી શીલ-ચારિત્ર્ય આવે છે. આ સમ્યક જ્ઞાન છે અને તપ એ સમ્યકૂચારિત્ર્ય છે. તથા ભગવાને કહેલે થે ધર્મ “ભાવ” પ્રગટે–દાનને ભાવધર્મ, શીલને ભાવધર્મ તથા તપનો ભાવધર્મ-દ્રવ્યધર્મ અને ભાવધર્મ આ બંને ધર્મથી આત્મા ભાવિત થાય ત્યારે “મોક્ષમાર્ગ” બને છે. આપણે જ્યારે તપ કરીએ ત્યારે તેનું મૂળ કેટલું દઢ બન્યું, પ્રશમભાવ કેટલો આવ્યો અને પાંચ ઇંદ્રિયને નિરોધ કેટલે થયે તે આપણે જાતે તપાસવું પડશે. જગતના સર્વ જી પ્રત્યે આત્મજ્યભાવ લાવવાથી અભયદાન સહજ બને છે. શાસ્ત્રકાર મહાત્મા ફરમાવે છે કે – સે ઉ તો કાય, જેણુ અણુ મંગુલં શું ચિંતે જેણુ ણ ઈદિયહાણ, જેણુ ય ભેગા ન હાયંતિ છે જેથી મન માડું ચિતન ન કરે, જેથી ઈન્દ્રિયો અને મન, વચન, કાયાના ગેની હાનિ ન થાય, તે તપ કરવા ગ્ય છે. બાહ્ય તપની સાર્થકતા અત્યંતર તપ વડે છે.
SR No.022996
Book TitleJivan Safalya
Original Sutra AuthorN/A
AuthorVijaykirtichandrasuri, Kiranbhai
PublisherAatmkamal Labdhisuri Jain Gyan Mandir
Publication Year1972
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy