SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ] જીવન સાફલ્મ wwwwwwwwwwwww રિશ સંપાદકની નોંધ શિકી ૪ મેક્ષ માટેનું તપ ૪ સતેષઃ સ્કૂલ મૂલ પ્રશમપરિકર સ્કબંધ પ્રપંચ, પંચાક્ષરોધશાખ; કુરભયદલા શીલ સંપાવાલા શ્રદ્ધાપૂરસેકદ્વિપુલકુલબેલે શ્વયં સૌન્દર્ય ભોગસ્વર્ગાદિ પ્રાપ્તિ પુષ્પઃ શિવપદ ફલદા સ્થાપ: કેપવૃક્ષઃ | તપરૂપી અલૌકિક કલ્પવૃક્ષનું સંતેષ એ મજબૂત મૂળ છે. શાંતિ એ વિસ્તૃત થડ છે. પાંચ ઇંદ્રિયોને નિરોધ એ વિશાળ શાખાઓ-ડાળીઓ છે. અભયદાન એ પાંદડા છે. શીલ-ચારિત્ર્ય એ પદ્ધ-અંકુરાઓ છે. સ્વર્ગ પ્રાપ્તિ એ પુષ્પ છે. શિવસુખની પ્રાપ્તિ એ ફળ છે. તપ કરનારાઓએ આ લેકનું વારંવાર મનન કરવા જેવું છે. તપની મહત્તાને જ્યારે આપણે વિચાર કરીએ છીએ, તપ કરવાને ભાવ આપણને જાગે, જીવનમાં તપનું મહત્વ અનુભવાય અને આપણે તપ કરીએ ત્યારે તપની જવાબદારી પણ આપણને સ્પર્શવી જોઈએ.
SR No.022996
Book TitleJivan Safalya
Original Sutra AuthorN/A
AuthorVijaykirtichandrasuri, Kiranbhai
PublisherAatmkamal Labdhisuri Jain Gyan Mandir
Publication Year1972
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy