________________
સાધુતાની ન્યાત
* સયમ અને શાસ્ત્ર-સાપેક્ષ જીવન–શુદ્ધિના ધારણે વસ્ત્રાદિની સ્વીકારવાના મઢલે રાગભાવ—પેાષક વસ્ત્રાદિના પરિગ્રહ ખૂંચે છે ખરે ?
૮૨
પ્રવૃત્તિએ
* જ્ઞાન-ધ્યાન-સ્વાધ્યાયની સયમ—પેાષક સિવાયની વિથા, છાપાં વાંચવાં આદિ પ્રવૃત્તિએ જીવન ને વિઘાતક સમજાઈ છે ?
અન્ત:કરણ-બુદ્ધિના ઉપાચા
* ખરાબ વાતાવરણથી દૂર રહેવું. * નિરર્થક વાતા કે વિચારાને ત્યાગ.
* ખીજાનુ* અહિત કરનારી પ્રવૃત્તિને સદતર ત્યાગ
* બહુ–દુરના ભવિષ્યના વિચાર ન કરવેા.
* કાઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ સબધે આપણા દષ્ટિકાણને
વધુ મહત્ત્વ ન આપવું.
* દરેક પ્રસંગેામાં હકીકત ઉપર પૂરતું લક્ષ્ય આપવું.
66
નિતં દિન ? મનો ત્તિ ચૈન äિ ! ! !”